દક્ષિણ ભારતમાં વિવાદ બાદ સરકારે બદલ્યો શિક્ષણ નીતિનો મુસદ્દો, હવે હિંદી ફરજિયાત નહીં
નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળની શરૂઆત નવી શિક્ષણ નીતિ પર વિવાદ સાથે થઈ છે. શિક્ષણ નીતિના ડ્રાફ્ટમાં દક્ષિણ રાજ્યોમાં ત્રણેય ભાષા ફોર્મ્યુલા લાગુ કરવામાં હિંદીને ફરજિયાત કરવા પર બબાલ સર્જાઈ હતી. હવે સરકારે આમા ફેરફાર કર્યો છે, હવે સરકાર તરફથી ડ્રાફ્ટ શિક્ષણ નીતિમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. તેના પ્રમાણે હવે હિંદીના ફરજિયાત હોવાની શરતને […]