દેશની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત સાથે મૂડીઝ એ સુધાર્યું અનુમાન – આવનારા વર્ષે દેશનો વિકાસ દર 13 ટકા રહેશે
દેશની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત મૂડીઝ એ સુધાર્યું અનુમાન આવતા વર્ષે દેશનો વિકાસ દર 13 ટકા રહેશે આ પહેલા મૂડીઝએ ઘટાડાનું અનુમાન લગાવ્યું હતું દિલ્હી-: વિશ્વભરમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, ત્યારે વિતેલા દિવસોમાં સમગ્ર દેશભરમાં લોકડાઉન કરવાની ફરજ પડી હતી જેને લઈને દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ થવા લાગી હતી ,જો કે, લોકડાઉન ઘીરે ઘીરે અનલોક થતાની […]