ચૂંટણી પંચે ફરીથી ઠુકરાવી અશોક લવાસાની માગણી, ઈવીએમની ફરિયાદો માટે બનાવ્યો કંટ્રોલ રૂમ
નવી દિલ્હી: 23મી મેએ 17મી લોકસભાના ચૂંટણી પરિણામો આવવાના છે, તેનો આખા દેશ સહીત દુનિયાને ઈન્તજાર છે. તેની વચ્ચે ચૂંટણી પંચની અંદરના મતભેદોએ ખળભળાટ મચાવ્યો છે. તાજેતરમાં ચૂંટણી કમિશનર અશોક લવાસાએ ઘણાં સવાલો કર્યા હતા. તેના પર મંગળવારે બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં ફરી એકવાર લવાસાની માગણીને નામંજૂર કરવામાં આવી હતી. લવાસા ચાહતા હતા કે […]