વાયુ પ્રદૂષણને રોકવા E-Vehicle પર સરકારનું ફોકસ, સ્પેશિયલ કૉરિડોર પર ઇલેક્ટ્રિક વાહનો દોડશે
વાયુ પ્રદૂષણને રોકવા માટે કેન્દ્ર સરકાર ઇ-વ્હીકલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે દિલ્હી-આગ્રા વચ્ચે દેશના પ્રથમ ઇ-વ્હીકલ હાઇવેની શરૂઆતી ટ્રાયલ રન થઇ આગામી વર્ષે દિલ્હી-જયપુર વચ્ચે ઇ-વ્હીકલ માટે ટ્રાયલ રન શરૂ થશે નવી દિલ્હી: વાયુ પ્રદૂષણને રોકવા અને પેટ્રોલિયમ પદાર્થોની આયાત પર દેશની નિર્ભરતા ઓછી કરવા માટે કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક વ્હીકલ પર વધુ ધ્યાન […]