અમદાવાદની જેમ સુરતમાં માર્ગો ઉપર દોડશે 150 ઈલેક્ટ્રિક બસ
અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણ ઘટાડવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં પર્યાવરણની જાળવણી માટે ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસની સુરતમાં ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. આ બસ રંગ ઉપવન અને મકાઇ પુલ વચ્ચે દોડી હતી. જેમાં પાલિકા મેયર, કમિશ્નર સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. હવે શહેરના રસ્તાઓ […]