દક્ષિણના દ્વારિકામાં પીએમની ભક્તિ, ગુરુવાયુરપ્પન મંદિર પહોંચ્યા મોદી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચંડ બહુમતીથી લોકસભા ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત કરી છે અને તેના પછી સરકાર હવે એક્શન મોડમાં છે. વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના પ્રસિદ્ધ અને પાંચ હજાર વર્ષ જૂના ગુરુવયૂર મંદિરમાં દર્શન માટે પહોંચ્યા છે. પૂજારીઓ પ્રમાણે, મંદિરમાં પીએણ મોદી થુલાભારમ રસમની પણ અદાયગી પણ કરી છે. પૂજા બાદ […]