દુર્ગા મંદીર ખંડીત મામલો થાળે પડતા મંદીરમાં આજે બે દિવસ બાદ પૂજા કરવામા આવી.
નવી દિલ્હીઃ દુર્ગા મુર્તિ ખંડીત થવાના વિવાદે જોર પક્યું હતું ત્યારે ફરી એક વાર બુધવાર સવારના રોજ થી ફરી પૂજા શરૂ કરવામા આવી હતી. દિલ્હીના હૌજ કાજી વિસ્તારમાં 30 જુનના રોજ જે હિંસા થઈ હતી જેને લઈને લગબગ છેલ્લા સો વર્ષમાં આ પ્રથમ વાર એવું બન્યું હશે કે જ્યા દુર્ગા મંદીરમાં બે દિસવ સુધી પૂજા […]