કઠુઆ ગેંગરેપ-મર્ડર કેસમાં ચુકાદા પહેલા દુમકા સામુહિક બળાત્કાર કાંડના 11 દોષિતોને આજીવન કેદની સજા
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે ગેંગરેપ અને મર્ડર કેસમાં ચુકાદો આવતા પહેલા ઝારખંડની દુમકા કોર્ટે બે વર્ષ જૂના એક ગેંગરેપ કેસમાં 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આરોપીઓ પર 20-20 હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. દુમકાની દ્વિતિય અપર જિલ્લા અને સેશન કોર્ટના ન્યાયાધીશ પવન કુમારે સજા સંભળાવતા પહેલા પોતાની ટીપ્પણીમાં […]