85 વર્ષના અભિનેતા ઘર્મેન્દ્રનો ગજબ સ્ટેમિના, પૂલમાં વોટર એરોબિક્સ કરતા નજરે પડ્યા
85 વર્ષિય અભિનેતાની ફિટનેશ જોરદાર વોટર પૂલમાં એરોબિક્સ કરતા નજરે પડ્યા મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા ઘર્મેન્દ્ર હાલ 85 વર્ષના છે, છત્તા પણ ભલભલના થકવી જે તેવો તેમના સ્ટેમિના જોવા મળએ છએ, તેઓ હંમેશા સાશિયલ મીડિયાર એક્ટિવર રહે છે, અને કંઈકને કંઈક પોસ્ટ કરતા રહેતા હોય છે આ રીતે તેઓ તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. અભિનેતા […]