પીએમ મોદીની મુલાકાત પહેલા અમેરિકા પહોંચશે ડેલિગેશન, કોંગ્રેસના નેતા પણ થશે સામેલ
અમેરિકાની મુલાકાતે જશે ભારતીય ડેલિગેશન મનીષ તિવારી, પ્રિયંકા ચતુર્વેદી પણ થશે સામેલ પીએમ મોદીની મુલાકાત પહેલા અમેરિકા પહોંચશે ડેલિગેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે અમેરિકાની મુલાકાતે હશે. પીએમ મોદી અહીં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. આના સિવાય તેઓ ટેક્સાસમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતીય સમુદાયને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત પહેલા દેશના ઘણાં […]