પર્યાવરણ સાથે દોસ્તી જરૂરી: અણઘડ વિકાસની આડઅસર, વાયુ પ્રદૂષણ ભરખે છે 1 વર્ષમાં 12 લાખ જિંદગીઓ
અંધાધુંધ વિકાસ અને સુખ-સુવિધાઓની ચાહમાં માણસ અત્યાર સુધી પર્યાવરણને ખાસું નુકસાન પહોંચાડી ચુક્યો છે. દર વર્ષે પાંચમી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે માનાવવામાં આવે છે અને જેવી રીતે પર્યાવરણનું સ્તર સતત ખરાબ થઈ રહ્યું છે, તેનાથી તો પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર રસમ અદાયગી જ લાગે છે. વૈશ્વિક સ્તર પર વાયુ પ્રદૂષણ પર વાત કરીએ, તો […]
