1. Home
  2. Tag "delhi"

સંસદભવનમાં ચાકૂ લઈને ઘૂસવાની કોશિશ કરનાર શખ્સની ધરપકડ, પોલીસ દ્વારા થઈ રહી છે પૂછપરછ

સંસદભવનમાં ચાકૂ લઈને ઘૂસવાની કોશિશ શંકાસ્પદ શખ્સની સુરક્ષાકર્મીઓ દ્વારા અટકાયત પોલીસ દ્વારા શકમંદ વ્યક્તિની પૂછપરછ સંસદ ભવનમાં ચાકૂ લઈને ઘૂસવાની કોશિશ કરી રહેલા શખ્સને કારણે સુરક્ષા અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. સંસદભવનમાં ચાકૂ લઈને ઘૂસવાની કોશિશ કરી રહેલા શખ્સને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જણાવવામાં આવે છે કે બાઈક પર સવાર થઈને ગેટ નંબર એક પરથી […]

પીએમ મોદીએ આપ્યા ‘લકી કલ માટે લોકલ’ અને ‘નકદને ના’ ના સૂત્રો

દેશના 73મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. પીએમ મોદીએ દેશી પ્રોડક્ટને પ્રોત્સાહીત કરવા અપીલ કરી છે. તેની સાથે તેમણે સૂત્ર આપ્યું છે કે લકી કલ કેલિએ લોકલ. તેમણે ડિજિટલ પેમેન્ટને હા અને રોકડને ના કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે […]

કાશ્મીરમાંથી કલમ-370 હટાવાયા બાદ ખિજાયેલા પાકિસ્તાને રોકી સમજૌતા એક્સપ્રેસ

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવાયા બાદ પાકિસ્તાન ખિજાયેલું છે. પાકિસ્તાને હવે સમજૌતા એક્રપ્રેસને રોકી દીધી છે. આ જાણકારી પાકિસ્તાન મીડિયાના હવાલાથી આવી રહી છે. આના પહેલા પાકિસ્તાને ભારત સાથેના રાજદ્વારી સંબંધોમાં ઘટાડો કર્યો હતો. ભારત અનુચ્છેદ-370ને હટાવવાનો મામલો આંતરીક હોવાનું જણાવી ચુક્યું છે. પાકિસ્તાને કાશ્મીરમાંથી કલમ-370ને હટાવવાના ભારતના પગલાને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાની કોશિશો શરૂ કરી છે. યુએનમાં […]

દિલ્હીમાં 25 હજાર બાળકો ડ્રગ્સનો શિકારઃ શાળાઓ પાસે મળે છે નશીલા દ્રવ્યો, સંસદમાં ઉઠ્યો મુદ્દો

શાળાઓ પાસે મળી રહેલા નશીલા પ્રદાર્થના કારણે બાળકો તેના આદી બનતા જાય છે વધુથી વધુ વિદ્યાર્થીઓ નશાની લતમાં પડતાની ચિંતા કરતા રાજ્યસભામાં એક સભ્યએ સરકારને આ આફત પર અંકુશ લાવવા નક્કર કાર્યવાહી કરવાની માંગ કરી છે ,શૂન્યકાળ સમયે આ મુદ્દા પર ચર્ચા કરતા કોંગ્રેસના ડો,ટી સુબ્બીરામી રેડ્ડીએ કહ્યું કે હાલની પરિસ્થિતીને જોતા દિલ્હીમાં અંદાજે 25 […]

સુરક્ષામાં ગાબડું! સંસદની સામે ઑડી કારે સ્પીડમાં લગાવ્યા ઘણાં ચક્કર

નવી દિલ્હી: સંસદની બરાબર સામે અને દિલ્હીના સૌથી અતિસંવેદનશીલ વિસ્તાર વિજય ચોક પર એક સ્પોર્ટ્સ ઓડી કારે આતંક મચાવ્યો. આ ઘટના વડાપ્રધાન કાર્યાલયથી થોડાક અંતરે બની છે. પોલીસે જણાવ્યું છે કે શનિવારે સવારે ચાર વાગ્યે સફેદ રંગની ઓડી કાર આવી. વિજય ચોક પર ઓડી કારના ચાલકે સ્ટંટ કરવાનું શરૂ કર્યું. હવાથી વાતો કરતી ઓડીએ વિજય […]

દિલ્હીમાં સરકારી જમીન પર 54 મસ્જિદ, મજાર, મદરસા અને કબ્રસ્તાન! ભાજપના સાંસદે LGને મોકલી યાદી

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પશ્ચિમી દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ ઉપરાજ્યપાલ અનિલ બૈજલને પત્ર લખીને દાવો કર્યો છે કે દિલ્હીમાં સરકારી જમીન પર 54 મસ્જિદ, મજાર, મદરસા અને કબ્રસ્તાન બનેલા છે. પ્રવેશ વર્માએ દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલને લખેલા પોતાના પત્રમાં કહ્યુ છે કે દિલ્હીમાં ગત 20 વર્ષ દરમિયાન આ નિર્માણ કરવામાં […]

“માત્ર તસવીરોમાં જ દેખાયો દિલ્હી હૌજ કાજીના મુસ્લિમોનો સદભાવ, મૂર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠામાં કર્યો નહીં સહયોગ”

દિલ્હી : દિલ્હીના ચાંદની ચોક વિસ્તારના હૌજ કાજીમાં 30 જૂને મંદિરમાં તોડફોડની ઘટનાથી આખા દેશમાં ખળભળાટ સર્જાયો હતો. મુસ્લિમોની હિંસક ભીડે અહીં એક 100 વર્ષ જૂના દુર્ગા મંદિરમાં ઘૂસીને માત્ર મૂર્તિઓ જ તોડી ન હતી, પરંતુ સ્થાનિક હિંદુઓ પ્રમાણે મંદિરમાં પેશાબ પણ કર્યો. નવમી જુલાઈ એટલે કે મંગળવારે આ મંદિરમાં મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા માટે વિશ્વ હિંદુ […]

ભારતની જાસૂસીની ફિરાકમાં ડ્રેગન? દિલ્હીમાં લાગનારા 1.5 લાખ ચીની કેમેરા પર નીતિ પંચે ઉઠાવ્યા સવાલ

દિલ્હીની આમ આદમી પર્ટીની સરકાર રાજધાનીમાં ચીનની કંપની હિકવિઝનના 1.5 લાખ સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહી છે. કેજરીવાલ સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં કેમેરા લગાવવાનો કોન્ટ્રાક્ટ સરકારી કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને આપ્યો છે. તેવામાં સવાલ ઉઠી રહ્યા છે કે ક્યાંક ચીનની કંપનીના કેમેરા લગાવીને દેશની સુરક્ષા સાથે ખિલવાડ તો થઈ રહ્યો નથી ને. ક્યાંક રાજધાનીમાં ડ્રેગન તરફથી […]

ભાજપના મુખ્યમથકમાં બોમ્બની જાણકારી નીકળી ખોટી, મૈસૂરથી આવ્યો હતો ફોન

નવી દિલ્હી: ભાજપના મુખ્યમથકમાં એક શખ્સે ફોન કરીને બોમ્બ હોવાની માહિતી આપી હતી. દિલ્હીના દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર આવેલા ભાજપના મુખ્યમથકમાં શનિવારે ફોન આવ્યો હતો કે મુખ્યમથકમાં બોમ્બ છે. આ કોલ બાદ ભાજપ મુખ્યમથકમાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મુખ્યમથકની તપાસ કરી હતી. તપાસ બાદ જાણકારી મળી કે આ કોલ નકલી […]

વિદેશ ભાગવાની ફિરાકમાં હતો મોન્ટી ચઢ્ઢા, દિલ્હી એરપોર્ટ પરથી એરેસ્ટ

નવી દિલ્હી : દિલ્હી પોલીસની ઈઓડબ્લ્યૂએ કારોબારી મનપ્રીતસિંહ ચઢ્ઢા ઉર્ફે મોન્ટી ચઢ્ઢાની ધરપકડ કરી છે. બુધવારે રાત્રે મોન્ટીને દિલ્હી એરપોર્ટ પરથી એરેસ્ટ કરવામાં આવ્યો હતો. વ્યવસાયે બિલ્ડર મોન્ટી પર ફ્લેટ બાયર્સ સાથે છેતરપિડીં કરવાનો આરોપ છે. આરોપીનો લુક આઉટ સર્કુલર જાહેર કરવામાં આવ્યું હતું. રાત્રે તે ફુકેટ ભાગવાની ફિરાકમાં હતો, ત્યારે પોલીસની આર્થિક અપરાધ શાખાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code