1. Home
  2. Tag "delhi"

દિલ્હી સરકાર એક્શનમાં- કોરોનાના પરિક્ષણને લઈને નવા નિયમો લાગુ

દિલ્હીમાં કોરોના ટેસ્ટને લઈને નવા નિયમો લાદુ કરાયા  દિલ્હી સરકાર વધતા કેસને લઈને ચિંતામાં દિલ્હી- દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કારણે થતા મોતને અટકાવવા માટે દિલ્હી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, હવેથી દિલ્હીના તમામ સરકારી સેમ્પલનું કલેક્શન સેન્ટર પર રેપિડ એન્ટિજન ટેસ્ટ અને આરટી-પીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ આપવા આવેલા લોકોના  ઓક્સિજનની સ્થિતિનું સ્તર પણ ચેક […]

રાજધાની દિલ્હીમાં હવા પ્રદુષણ સ્થિતિ યથાવત – હાલ પણ એર ક્વોલિટી ઈન્ડેક્ષ અનેક વિસ્તારોમાં ગંભીર સ્તરે નોંધાયો

રાજધાની દિલ્હીમાં હવામાં પ્રદુષણ હતું તેવું જ સુધારો નહી વતા ચિંતા વધી ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ ગંભીર શ્રેણીમાં   દિલ્હી- રાજધાની દિલ્હી પ્રદુષણનો ભોગ બની છે, શિયાળી સિઝન શરુ થતાની સાથે જ દર વર્ષે અહીની સ્થિતિ આ જ રીતે જોવા મળે છે ત્યારે આ વર્ષે પ્રદુષણનું સ્તર ખુબ વધેલું જોવા મળી રહ્યું છે,છેલ્લા કેટલાક […]

રાજધાની દિલ્હીની હવા ઝેરી બનવાની દહેશત – એક્યૂઆઈ કેટલાક વિસ્તારોમાં 500ને પાર ગંભીર શ્રેણીમાં નોંધાયો

દિલ્હીમાં પ્રદુષણનું સ્તાર વધ્યું રાજધાનીની આબોહવા બની દુષિત કટોકટી લાગુ કરવાની સ્થિતિ સર્જાતા વાર નહી લાગે સીપીસીબીએ ચિંતા વ્યક્ત કરી દિલ્હી- સમગ્ર દેશ એક તરફ કોરોના સામે લડી રહ્યો છે તો બીજી તરફ દેશની રાજઘાની દિલ્હી કોરોનાની સાથે સાથે પ્રદુષણ સામે ઝઝુમી રહી છે, દિલ્હીની સ્થિતિની  જો વાત કરીએ તો દિલ્હીની સ્થિતિ ખુબ કથળી રહી […]

દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણ બેકાબુ – સતત પાંચમાં દિવસે વાયુ ગુણવત્તા ખરાબ સ્થિતિમાં જોવા મળી

દિલ્હી એનસીઆરની આબોહવા ખુબ જ દુષિત બની પ્રદુષણના કારણે કોરોનાનો કહેર વકરી શકે છે એક્યૂઆઈ 468 નોંધવામાં આવ્યો જે ખુબ ગંભીર સ્થિતિ દર્શાવે છે દેશની રાજધાની દિલ્હીની આબોહવ સતત કથળેવી જોવા ણળી રહી છે. સતત પાંચમાં દિવસે અહી સ્થિતિ ખરાબ જ જોવા મળી રહી છે, જો આજની વાત કરીએ તો સોમવારની સવારે આનંદ વિહા, મુંડકા, […]

IIT દિલ્હીના પદવીદાનમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને આપ્યો આ મંત્ર , ‘ફોકસ ઓન ક્વોલિટી ,નેવર કોમ્પ્રોમાઈઝ’

દિલ્હી આઈઆઈટીનો 51મો પદવીદાન સમારોહ પીએમ મોદીએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા પીએમ મોદી આ સમારોહમાં વર્ચ્યૂએલ રીતે જાડાયા નવા ઈનોવેશન કરવા  વિદ્યાર્થીઓને જણાવ્યું સમારોહ ફિજીકલ ઈન-પર્સન અને હાઈબ્રિટ મોડમાં આયોજીત દિલ્હી-: આજ રોજ દિલ્હી આઈઆઈટીનો 51મો પદવીદાન સમારોહ યાજાયો હતો, જેમાં દેશમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલ રીતે સામેલ થયા હતા, તેણે ઓનલાઈન વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા, […]

કોરોનાની ત્રીજી લહેર શરૂ: દિલ્હી સરકારે કોરોના દર્દીઓ માટે 500 બેડ ફાળવ્યા

કોરોનાની ત્રીજી લહેર શરૂ કોવિડ -19 દર્દીઓ માટે ફાળવ્યા 500 બેડ 110 બેડ આઇસીયુમાં ફાળવવામાં આવ્યા દિલ્લી: રાજધાની દિલ્હીમાં કોરોના દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. હાલમાં હોસ્પિટલોમાં 7,528 બેડ દર્દીઓથી ભરેલા છે. હોસ્પિટલોમાં કુલ 8,253 બેડ છે. દિલ્હી સરકારે શુક્રવારે કોવિડ -19 દર્દીઓ માટે 500 બેડ ફાળવ્યા હતા, જેમાંથી 110 બેડ આઇસીયુમાં ફાળવવામાં […]

રાજધાની દિલ્હીમાં પ્રદુષણને લઈને હેલ્થ એલર્ટ – ડોક્ટરોએ બીન જરુરી બહાર ન નીકળવા સલાહ-સુચનો આપ્યા

રાજધાનીમાં પ્રદુષણને લઈને હેલ્થ એલર્ટ જારી ડોક્ટરોએ  બીન જરુરી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી શ્વાસ રોગથી પીડિત લોકોએ ખાસ ઘરમાં જ રહેવું એઈમ્સના ડોક્ટરોએ સલાહ-સુચનો જારી કર્યા   દિલ્હી :- રાજધાની દિલ્હીમાં ગુરુવારના રોજ પ્રદુષણ ગંભીર સ્થિતિમાં જોવા મળ્યું હતું, આ બાબતે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની વાયુ માનક સંસ્થા સફર  ચેતવણી આપી હતી, સંસ્થાએ કહ્યું […]

દિલ્હીમાં આજે હવાનું સ્તર ‘ખૂબ જ ખરાબ’ : શ્વાસ લેવો બન્યો મુશ્કેલ

દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ વધ્યું ઘણી જગ્યાએ એક્યુઆઈ 450 ને પાર ઝેરી ધુમ્મસની ચાદર જોવા મળી મુંબઈ: રાજધાની દિલ્હીમાં શ્વાસ લેવાનું મુશ્કેલ બની રહ્યું છે. અહીં હવાની ગુણવત્તા ખૂબ નબળી શ્રેણીમાં નોંધાઈ છે. દિલ્હીના અલગ – અલગ ભાગોમાં વાયુ પ્રદૂષણનું સ્તર એટલું વધી ગયું છે કે ગુરુવારે સવારે આકાશમાં ઝાકળ દેખાયું હતું. દિલ્હીના આઇટીઓ, આઈજીઆઈ એરપોર્ટ, […]

દિલ્હી સ્વાસ્થ્ય મંત્રીએ આપી ચેતવણી – રાજધાનીમાં કોરોનાની ત્રીજી તરંગની શરુઆત

દિલ્હી સ્વાસ્થ્ય મંત્રની ચેતવણી રાજધાનીમાં કોરોનાની ત્રીજી તરંગની શરુઆત સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, કોરોનાના કેસ રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા જોવા મળી રહ્યા છે, વિતેલા દિવસની જો વાત કરીએ તો, પ્રથમ વખત દિલ્હીમાં માત્ર 24 કલાકના સમયગાળામાં 7 હજાર નવા કેસ સામે આવ્યા છે. જે ખુબ ચિંતાનો વિષય છે, ત્યાર બાદ દિલ્હીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code