1. Home
  2. Tag "delhi"

આજથી દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર 2000 નો દંડ : ગુટખા-પાન-તમાકુ ખાવા પર પણ દંડ

દિલ્હીમાં માસ્ક વગરના લોકો પર 2000 નો દંડ ગુટખા-પાન-તમાકુ ખાવા પર પણ વસુલાશે દંડ કોરોનાના વધતા સંક્રમણને લઈને બહાર પાડ્યું જાહેરનામું દિલ્હી – કોરોના ના વધતા જતા કેસો પર લગામ લગાવવા માટે દિલ્હી સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે શુક્રવારે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે,શનિવાર એટલે કે આજથી માસ્ક ન […]

કોરોના પર કડક કેજરીવાલ, હવે દિલ્લીમાં માસ્ક નહીં પહેરનારને થશે રૂપિયા 2000નો દંડ

દિલ્હીમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરાત દિલ્હીમાં માસ્ક ન પહેરવા પર હવે 2 હજારનો દંડ કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને લેવાયો નિર્ણય દિલ્લી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસએ બિહામણું સ્વરૂપ ધારણા કર્યું છે. કોરોનાના વધતા જતા કેસને કારણે દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, […]

 દિલ્હીમાં કોરોનાની જંગ સામે લડત આપવા આજે સ્વદેશી ટેસ્ટ કિટ ‘ફેલુદા’ લોન્ચ કરાશે

દિલ્હીમાં સ્વદેશી ટેસ્ટ કિટ ફેલુદા લોન્ચ કરાશે કોરોનાના પરિક્ષણોની સંખ્યામાં વધારો થશે 40 મિનિટમાં કોરોનાનું પરિક્ષણ આવશે ટાટા જૂથ એ  એપોલો ગ્રુપ ઓફ હોસ્પિટલના સહયોગથી વિકસાવી દિલ્હી- : દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસની બીજી લહેર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, ટાટા જૂથ એ કોરોના પરીક્ષણને વેગ આપવા માટે એપોલો ગ્રુપ ઓફ હોસ્પિટલના સહયોગથી સ્વદેશી […]

રાજધાનીમાં કોરોના કહેરથી છેલ્લા 24 કલાકમાં 131 દર્દીઓના મોત- સીએમ કેજરીવાલ એ સર્વદળની બેઠક બોલાવી

રાજઘાનીમાં કોરોના કહેર છેલ્લા 24 કલાકમાં 131 દર્દીઓના મોત મુખ્યમંત્રી કેજરિવાલએ સર્વદળની બેઠક બોલાવી દિલ્હી- : દેશની રાજધાની દિલ્હી સતત કોરોનાના સકંજામાં સપડાઈ રહી છે, પ્રથમ વખત અહી એક જ દિવસમાં 131 કોરોનાના દર્દીઓના મોત થયા છે જ્યારે 7 હજાર 400થી પણ વધુ કોરોના સંક્રમિતો મળી આવ્યા છે.તેના સામે એકર દિનસમાં 7 હજાર આસપાસ દર્દીઓ […]

દિલ્હી: કોરોના બેકાબૂ બનતા હવે લગ્નમાં ફક્ત 50 લોકો હાજર રહી શકશે

દિલ્હીમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા સરકારે લીધો નિર્ણય દિલ્હીમાં લગ્નપ્રસંગમાં 50 લોકો જ એકઠા થઇ શકશે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 6396 નવા કેસ નોંધાયા દિલ્હી: દિલ્હીમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે ત્યારે હવે દિલ્હી સરકાર સતર્કતા દાખવીને અનલોકમાં આપેલી છૂટ ઓછી કરી રહી છે. હવે દિલ્હીમાં લગ્ન સમારંભમાં 50થી વધુ લોકો એકઠા થઇ શકશે નહીં. […]

દિલ્હીની સ્થિતિને લઈને મંત્રી સત્યેન્દ્ર જૈનએ કહ્યું, હમણા લાગુ નહી થાય લોકડાઉન, જરુરત પડવા પર માર્કેટ પર લાગી શકે છે પ્રતિબંધ

દિલ્હીમાં હાલ લોકડાઉન નહી કરવામાં આવે જરુરત પડશે તો માર્કેટ પર પ્રતિબંધ મૂકાશે આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર સિંહ જૈનએ આપ્યું નિવેદન દિલ્હી- : હાલ દેશમાં રાજધાની દિલ્હી કોરોનાને લઈને ચર્ચાનો વિષય બની છે, દિલ્હીમાં કોરોના વાયરસના વધતા કેસના વિસ્ફોટથી ગંભીર વાતાવરણ સર્જાયું છે. સંક્રમણના આંકડા ઝડપથી વધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે દર કલાકે દિલ્હીમાં […]

દિલ્હીમાં કોરોનાનો કહેર વધ્યો -કોરોનાના કારણે દર 4 કલાકે 1 વ્યક્તિ દમ તોડે છે

દિલ્હીમાં કોરોનાનો મૃ્ત્યુ દર વધ્યો કોરોનાના કારણે દર 4 કલાકે 1 વ્યક્તિ દમ તોડે છે માર્કેટમાં વધતી ભીડથી સંક્રમણ વધી રહ્યું છે લોકોએ હવે સતર્ક અને સાવધાન રહેવાની જરુર છે દિલ્હી- : દેશની રાજધાની દિલ્હી કોરોનાની ઝપેટમાં સપડાતી જઈ રહી છે, દિવસનેને દિવસલે અહીં સતત કેસ વધી રહ્યા છે, એક તરફ કોરોના તો બીજી તરફ […]

દિલ્હીમાં આતંકીઓનું કાવતરું નિષ્ફળ – સ્પેશિયલ સેલે કરી બે આતંકીઓની ધરપકડ

આતંકીઓના ઈરાદા પણ પાણી ફરી વળ્યું સ્પેશિયલ સેલે બે આતંકીઓની ઘધરપકડ કરી જૈશ-એ મહમ્મદના બે આતંકીઓને હથિયાર સાથે પોસીલે ઝડપી પાડ્યા દિલ્હી- : રાજધાની દિલ્હીમાં પોલીસના સ્પેશિયલ સેલે એક મોટા કાવતરાને નાકામ કર્યું છે,દિલ્હીમાં આતંક ફેલાવવાના કાવતરાને પોસીલે નિષ્ફળ બનાવી આતંકીઓની નાપાક હરકત પર પાણી ફેરવી દીઘુ છે,આ સાથે જ પોલીસે બે આતંકવાદીઓની ધરપકડ કરી […]

દિલ્હીમાં 33 ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 80 ટકા બેડ સુરક્ષિત રાખવા કોર્ટ એ આપી મંજુરી

દિલ્હીમાં 33 ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ માટે 80 ટકા બેડ સુરક્ષિત  રહેશે આ બાબતે કોર્ટ એ  આપી મંજુરી દિલ્હીમાં કોર્ટએ સરકારને ફટકાર લગાવી હતી કોરોનાના કેસો દિલ્હીમાં સતત વધી રહ્યા છે દિલ્હીમાં કોરોનાને લઈને સ્થિતિ વકરી રહી છે, સમગ્ર દિલ્હીમાં પ્રદુષણ વધતાની સાથે સાથે કોરોનાનો પણ રાફળો ફાટ્યો છે. આ બાબતે દિલ્હી હાઈકોર્ટ એ કેજરીવાલ સરકારને […]

દિલ્હીમાં કોરોનાએ તોડ્યો રેકોર્ડ, 24 કલાકમાં 8000 થી વધુ નવા કેસ નોંધાયા

દિલ્હીમાં કોરોના વિસ્ફોટ કોરોનાના 8,593 નવા કેસ નોંધાયા 85 દર્દીઓનાં નિપજ્યા મોત રાજધાની દિલ્હીમાં કોરોનાવાયરસએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પહેલીવાર 24 કલાકમાં 8000 થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. અહીં સક્રિય દર્દીઓની સંખ્યા 42,629 પર પહોંચી ગઈ છે, જે અત્યાર સુધી સક્રિય દર્દીઓની સૌથી મોટી સંખ્યા છે. દિલ્હીના કોરોના કન્ટેમેંટ ઝોનની સંખ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code