મોબાઈલ નંબર ગેસ કનેક્શનથી લિંક ન હોવા છત્તાં મળશે સિલિન્ડર – DAC નિયમમાં હાલ પુરતી છૂટછાટ
મોબાઈલ નંબર ગેસ કનેક્શન સાથે લિંક ન હોવા છત્તાં મળશે સિલિન્ડર ડીએસી હાલ પુરતુ સ્થિગિત કરાયું ટેક્નિકલ ખામીના કારણે આપવામાં આવી છૂટછાટ ઓઇલ કંપનીઓએ 1લી નવેમ્બર 2020થી દેશમાં બદલાવ કરવા જઈ રહેલા રાંઘણ ગેસ સિલિન્ડર સાથે સંકળાયેલ ડિલીવરી ઓથેન્ટિકેશન કોડને હાલ પુરતો સ્થગિત કર્યો છે, જો કોઈ ગ્રાહકનો મોબાઇલ નંબર ગેસ કનેક્શન સાથે જોડાયેલ નથી, […]