સુશાંત સિંહ રાજપૂતને મરણોપરાંત દાદા સાહેબ ફાળકે એવોર્ડથી કરાશે સન્માનિત
સુશાંત સિંહ રાજપૂતનું દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે સન્માન ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી કરાઈ જાહેરાત 2021 માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી કરવામાં આવશે સન્માન અમદાવાદ: બોલિવુડ એકટર સુશાંત સિંહ રાજપૂતને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ વાતની ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ પેજ પર જાહેરાત કરવામાં આવી છે .હવે વધુ એક ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેતાનું […]