કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું “રાજીનામાની રજૂઆત(?)નું નાટક”, CWCના “દરબારીઓ”નો અહેવાલોને રદિયો
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. આ બેઠક પહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધી અને મનમોહનસિંહે મનાવવાની કોશિશ કરી હતી. મનમોહનસિંહે કહ્યુ હતુ કે હાર જીત તો થતી રહે છે, રાજીનામાની જરૂરત નથી. સીડબ્લ્યૂસીની બેઠકમાં લોકસભામાં પાર્ટીની હાર અને કર્ણાટક સહીતના મામલાઓ પર […]
