સીરમ સંસ્થાએ ચેન્નઈના વ્યક્તિએ લગાવેલા આરોપને નકાર્યો – 100 કરોડના માનહાનિ કેસની સંસ્થાએ ચેતવણી આપી
સીરમ સંસ્થાએ વેક્સિન બાબતે લગાવવામાં આવેલ આરોપને નકાર્યો વોલિન્ટિયર્સને 100 કરોડના માનહાનિ કેસની ચેતવણી આપી કંપનીએ આ અંગે આપ્યું હતું એક નિવેદન કહ્યું – પૈસા પડાવવા માટે સહભાગીએ આ આરોપ લગાવ્યો સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ રવિવારે કોવિડ વેક્સિનના પરિક્ષણમાં ભાગ લેનારા એક વ્યક્તિને પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. તેમાં જણાવ્યું છે, કે વેક્સિન પરીક્ષણ અને […]