AIIMSમાં કોવેક્સિનનું પરિક્ષણ – હ્યુમન ટ્રાયલ માટે નોંધણી કરાયેલા લોકોમાંથી 20 ટકા અસ્વસ્થ
એઈમ્સમાં કોરોનાની કોવેક્સિનનું પરિક્ષણ નોંધણી કરાવનારાઓમાંથી 20 ટકા લોકો અનફીટ પ્રથમ 100 લોકોને ડોઝ આપવામાં આવશે ડોઝ આપ્યા બાદ 2 અઠવાડીયા સુઘી દેખરેખ હેઠળ રખાશે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની કોવેક્સિનના માનવ પરિક્ષણ માટે પોતાના નામની નોંધણી કરાવી હતી આ સમગ્ર નોંધણી કરાવનારા લોકોમાંથી અદાજે 20 ટકા લોકો અવા છે કે જેમનાવિરુધ પહેલાથી જ એન્ટિબોડી મળી […]