1. Home
  2. Tag "Coronavirus"

Coronavirus: Schools Resume in Wuhan

New Delhi: The schools resume the Wuhan city where the virus originated. Chinese government allowed around 2800 institutions to restart their new term and according to sources around 1.4 million students will go to the schools after January 2020. Parents and teachers are worried for their pupils, and any institution will not allow any student […]

આરોગ્ય સેતુ એપમાં આવ્યું નવું ફીચર

ઓપન એપીઆઈ સર્વિસ નામનું ફીચર સામેલ આઈટી મંત્રાલયે આપી આ અંગેની માહિતી કંપનીઓ જાણી શકશે કર્મચારીની સ્થિતિ નવી દિલ્લી: કોરોના સંક્રમણને મોનિટર કરવા માટે આરોગ્ય સેતુ મોબાઇલ એપમાં હવે એક નવું ફીચર સામેલ કરવામાં આવ્યું છે, જે કંપનીઓને તેમના કર્મચારીઓના આરોગ્યની દેખરેખ રાખવામાં મદદ કરશે. ખાસ વાત એ છે કે ઓપન એપીઆઈ સર્વિસ નામના આ ફીચરની […]

ચીની સરકારે હોંગકોંગ માટે એર ઇન્ડિયાની ફલાઈટ પર મુક્યો પ્રતિબંધ

હોંગકોંગની એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ બે અઠવાડિયા સુધી લગાવ્યો પ્રતિબંધ દિલ્હી-હોંગકોંગની ફ્લાઇટમાં 11 કોરોનાના કેસો સામે આવ્યા હતા નવી દિલ્લી: ભારતની સરકારની ઉડ્ડયન કંપની એર ઇન્ડિયાને બે અઠવાડિયા માટે હોંગકોંગમાં ઉડાન પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંદર્ભે એર ઈન્ડિયાના એક અધિકારીએ કહ્યું કે, એર ઈન્ડિયાને સોમવારે પોતાની દિલ્હીથી હોંગકોંગ ફ્લાઈટ રદ કરવી પડી હતી. હોંગકોંગ […]

કોરોનાવાયરસને લઈને સતર્ક બિહાર, રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી લંબાવાયું લોકડાઉન

બિહારમાં કોરોનાનો કહેર 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવાયું સરકારે જાહેરનામું બહાર પાડ્યું કોરોનાનો કહેર યથાવત છે ત્યારે રાજ્યમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે.. બિહારમાં કોરોના દર્દીઓની સંખ્યા એક લાખને પાર થઇ ચુકી છે..કોરોનાના વધતા કેસને લઇ બિહાર સરકારે 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વધારી દીધું છે…સોમવારે બિહાર સરકારની ક્રાઈસીસ ગ્રુપ મેનેજમેન્ટ કમિટીની […]

ગુજરાતમાં કોરોનાનો તબીબો પર જ કહેર, કુલ 23 તબીબોના થયા મોત

અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. ત્યારે કોરોના પીડિત દર્દીઓની સારવાર કરતા કોરોના વોરિયર્સ એવા તબીબો પણ કોરોનાની ઝપટે ચડ્યાં છે. તમિલનાડુમાં કોરોના વાયરસના કારણે સૌથી વધારે 43 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે બીજી ક્રમે ગુજરાત અને મહારાષ્ટ્ર આવે છે. બંને રાજ્યોમાં 23-23 તબીબોના કોરાના વાયરસમાં મોત થયાં છે. દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનએ […]

કોરોનાવાયરસના સંક્રમણથી બચવું અત્યંત જરૂરી, કારણ જાણીને ચોંકી જવાની સંભાવના

કોરોનાવાયરસથી બચવું અત્યંત જરૂરી કોરોનાવાયરસના સાજા થયા બાદ પણ મુશ્કેલી તો છે જ સ્વસ્થ થયા બાદ પણ ખતરો તો છે જ અમદાવાદ:  કોરોનાવાયરસની બીમારી હાલ વિશ્વભરના દેશોમાં ફેલાયેલી છે. સંક્રમિત લોકોની સંખ્યાનો આંકડો 2 કરોડની નજીક પહોંચવા આવ્યો છે અને 1.20 કરોડ લોકો જેટલા સાજા પણ થયા છે. આ સાથે મહત્વના અને જાણવા લાયક સમાચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code