કોરોનાવાયરસના સંક્રમણથી બચવું અત્યંત જરૂરી, કારણ જાણીને ચોંકી જવાની સંભાવના
કોરોનાવાયરસથી બચવું અત્યંત જરૂરી કોરોનાવાયરસના સાજા થયા બાદ પણ મુશ્કેલી તો છે જ સ્વસ્થ થયા બાદ પણ ખતરો તો છે જ અમદાવાદ: કોરોનાવાયરસની બીમારી હાલ વિશ્વભરના દેશોમાં ફેલાયેલી છે. સંક્રમિત લોકોની સંખ્યાનો આંકડો 2 કરોડની નજીક પહોંચવા આવ્યો છે અને 1.20 કરોડ લોકો જેટલા સાજા પણ થયા છે. આ સાથે મહત્વના અને જાણવા લાયક સમાચાર […]