1. Home
  2. Tag "CORONA"

દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો – એક દિવસમાં 36 હજાર કેસ સામે આવ્યા

દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો એક દિવસમાં 36 હજાર કેસ સામે આવ્યા દેશમાં ઘટી રહ્યા છે કોરોનાના કેસ રિકવરી રેટમાં થયો વધારો દેશમાં કોરોના સંક્રમણ હવે ઘીરે-ઘીરે ઓછું થતુ જોવા મળી રહ્યું છે, કોરોના સામેની લડાઈમાં ભારતે અડગ રહીને કોરાના સામે લડત આપી છે અને હાલ પણ આપી રહ્યું છે,ભઆરત દેશ વિશ્વની દ્રષ્ટિએ પણ […]

અમેરિકાની રાષ્ટપતિ ચૂંટણીમાં વેક્સિન બન્યો મહત્વનો મુદ્દો, ડેમોક્રેટ ઉમેદવારે કરી આ વાત

નવી દિલ્લી: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને બંન્ને પાર્ટીના શાબ્દિક યુદ્ધ પણ શરૂ થઈ ગયા છે. આવા સમયમાં અમેરિકાના ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બાઈડને કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો અમેરિકામાં કોરોનાવાયરસની વેક્સિન મફત આપવામાં આવશે. તે વાતમાં કોઈ શંકા નથી કે કોરોનાવાયરસને મુદ્દો બનાવીને અમેરિકામાં ચૂંટણી લડવામાં આવી છે […]

કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 70 લાખને પાર થઈ

કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 70 લાખને પાર થઈ  છેલ્લા 24 કલાકમાં 53 હજારથી વધુ કેસ નોંધાયા ભારત વિશ્વમાં કોરોના સામે સોથી સારી રીતે લડી રહેલો દેશ છે ભારતે કોરોનાને હરાવવા અનેક પગલા મબત્વના લીઘા છે સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, વિશ્વની મહાસત્તા ગણાતા અમેરીકામાં પણ કોરોનાનો રાફળો ફાટ્યો છે, અનેક લોકોના અત્યાર સુધી […]

‘આઇવરમેક્ટિન’ દવાનો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવારમાં નહી થાય – સ્વાસ્થ્ય મંત્રાલય

કોરોના પ્રોટોલોકલમાં  આઇવરમેક્ટિનનો  ઉપયોગ ન કરવા જણાવાયું આ દવાના ઉપયોગને સ્વાસ્થ્ય મંત્રાલયએ નથી આપી મંજુરી અનેક પરિક્ષણો બાદ સલામતી અને સુરક્ષાના કોઈ પુરાવા નથી મળ્યા આરોગ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટે રાષ્ટ્રીય ચિકિત્સક મેનેજમેન્ટ પ્રોટોકોલમાં આઇવરમેક્ટિનનો સમાવેશ ન કરવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયનું આ અંગે કહેવું છે કે, વાયરસથી સંક્મિત દર્દીઓની સારવાર માટે આ દવાનો ઉપયોગ […]

અમેરિકાનાં 14 રાજ્યોમાં કોરોના વકર્યો – ડોક્ટરે માનસિક રીતે  સ્વસ્થ રેહવાની સલાહ આપી

અમેરિકાનાં 14 રાજ્યોમાં કોરોરના વકર્યો  ડોક્ટરે માનસિક રીતે  સ્વસ્થ રેહવાની સલાહ આપી રોજના કેસોમાં વધારો નોંધાયો સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વર્તાય રહી છે, જ્યારે વિશ્વની મહાસત્તા અમેરિકામાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, સોમવારના રોજ અહીં 58 હજારથી કેસ સામે આવ્યા હતા. જે ઑગસ્ટ પછીનો મોટો આંકડો છે,૨૨ જુલાઇ નાં રોજ 67,200 સંક્રમિત […]

નીતિ આયોગના સભ્યએ કહ્યું -“કોરોના ગાઈડલાઈનનું સખ્ત પાલન કરવામાં આવે તો, ફેબ્રુઆરી મહિના સુધી કોરોના પર કાબુ મેળવી શકીશું “

ફ્રેબુઆરી સુધીમાં કોરોના પર કાબુ મેળવી લઈશું નીતિ આયોગના સભ્ય વીરે પોલનો દાવો સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં છેલ્લા ત્રણ અઠવાડીયાથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. કેટલાક રાજ્યોમાં સંક્રમણની ઝડપ પણ ઘટી છે, ત્યારે હવે આ સમગ્ર બાબતને લઈને નીતિ આયોગના સભ્ય વીકે પૉલે એમ પણ જણાવ્યું છે કે, જો આપણે બધા કોરોનાના નિયમોનું સખ્ત રીતે પાલન […]

દેશમાં કોરોનાના બીજા તરંગનું જોખમ – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 55 હજારથી વધુ કેસો

દેશમાં વધી રહ્યું છે ફરી કોરોનાનું જોખમ 24 કલાકમાં 55 હજાર 700થી વધુ કેસ નોંધાયા એક્ટિવ કેસોની સંખ્યા 7 લાખથી વધુ અત્યાર સુધી 1 લાખ 14 હજાર લોકોએ ગુમાવ્યા જીવ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, ત્યારે દેશમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, એ વાત જુદી છે કે છેલ્લા મહિનાઓની સરખામણીમાં ભારતમાં […]

ઠંડીમાં કોરોનાનું જોખમ વધવાની શક્યતા વચ્ચે ભારત વિદેશ પાસેથી ખરીદશે એક લાખ મેટ્રીક ટન ‘ઓક્સિજન’

ઠંડીમાં કોરોનાનું જોખમ વધી શકે છે ભારત વિદેશ પાસે એક લાખ મેટ્રીક ટ્રન ઓક્સિજનની ખરીદી કરશે ભારત કોરોના સામે લડવા સંપૂર્ણ તૈયારી દાખવે છે બુધવારના રોજ આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે,જો કે તેની સામે સાજા થનારાની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે સરકારે ઠંડીમાં […]

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર કોરોના પોઝીટીવ

હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુરને થયો કોરોના મુખ્યમંત્રીએ ખુદ ટવિટ કરીને આપી આ અંગેની જાણકારી ડોકટરોની સલાહથી સરકારી નિવાસસ્થાનમાં આઈસોલેટ અમદાવાદ: હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપ નેતા જયરામ ઠાકુર કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયા છે. તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર લગભગ એક અઠવાડિયાથી ક્વોરન્ટાઈન હતા. આ સમય દરમિયાન તેઓને કોરોનાનાં લક્ષણો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code