1. Home
  2. Tag "CORONA"

કોરોનાથી જીવન ગુમાવનારા પત્રકારોને સરકાર કરશે હવે આર્થિક મદદ

માહિતી-પ્રસારણ સચિવની અધ્યક્ષતામાં જેડબ્લ્યુસીની મળી બેઠક કોરોનાથી જીવ ગુમાવનારા 39 પત્રકારોને કેન્દ્રની સહાય મૃત પત્રકારોના પરિવારોને 5 લાખ આપવાનો નિર્ણય અન્ય કલ્યાણકારી પગલાઓની પણ કરી ચર્ચા બેઠકમાં બહોળી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત દિલ્હી – કેન્દ્ર સરકારે પ્રેસ માહિતી બ્યુરોની પત્રકાર કલ્યાણ સમિતિના તે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે,જે કોરોના વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવનારા 39 […]

ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાન તેજ, સેન્ટર્સમાં કરાયો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીનું સંક્રમણ ઘટી રહ્યું છે જેથી સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બેડ ખાલી છે. બીજી તરફ હાલ રાજ્યમાં કોરોનાની રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. આ રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં 500 જેટલા સેન્ટર ઉપર કોરોનાની રસી આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓને પ્રથમ […]

The Scientist who discovered Ebola virus, Warns for another disease to hit the world soon

New Delhi: The scientist who had discovered many things about the deadliest Ebola virus warned for another virus ‘Disease X’. Scientist Jean-Jacques Muyembe-Tamfum is microbiologist and he was part of the research team that investigated the first known outbreak of Ebola virus disease in 1976. Tamfum said that “The ‘Disease X’ is hypothetical, but could […]

કોરોના સામેની લડાઈ બની તેજ, ખાનગી લેબોરેટરીમાં પ્રિસ્ક્રીપ્શન વગર થશે ટેસ્ટીંગ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સામેની લડાઈ વધારે તેજ બની છે. તાજેતરમાં રાજ્ય સરકારે ખાનગી લેબોરેટરીમાં RTPCR ટેસ્ટની કિંમતમાં વધારો કર્યો હતો. હવે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સામેની લડાઈમાં હવે સ્વૈચ્છીક ટેસ્ટીંગ માટે પ્રિસ્ક્રીપ્શનની જરૂર નહીં પડે. એટલું જ નહીં આ અંગે તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને પણ આ અંગે જાણકારી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ગુજરાતમાં કોરોનાને હરાવીને 1.92 લાખ દર્દીઓ થયાં સાજા, રિકવરી રેટ 91.06 ટકા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકના સમયગાળામાં કોરોના વાયરસના વધારે 1477 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 1547 જેટલા દર્દી સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,92,368 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.06 […]

કોરોનાની રસીને લઈને AMCની તૈયારી, અંદાજે 50 હજાર આરોગ્ય કર્મચારીઓને અપાશે રસી

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. બીજી તરફ દેશમાં કોરોના વાયરસની રસીને લઈને અંતિમ તબક્કાનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેથી આગામી દિવસોમાં કોરોનાની વેક્સિન મળવાની આશા ઉભી થઈ છે. દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકાએ કોરોના વાયરસની રસી મુદ્દે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. તેમજ શહેરીજનોના ડેટા એકત્ર કરવામાં આવી […]

ગુજરાતની ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો RTPCR ટેસ્ટીંગ રૂ. 800માં થશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન કોરોના ટેસ્ટીંગની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ખાનગી લેબોરેટરીમાં RTPCR ટેસ્ટીંગ રૂ. 800માં થશે. આ ઉપરાંત જો ઘરે જઈને રૂ. 1100માં ટેસ્ટ કરવામાં આવશે. કોરોના વાયરસનું સંક્રમણ ફેલતું અટકાવવા માટે સરકાર દ્વારા સરકાર પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે […]

અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈન મુદ્દે AMCનું આક્રમક વલણ, બે દિવસમાં રૂ. 3 લાખથી વધુનો દંડ વસુલાયો

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. બીજી તરફ મનપા તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ વધારે ફેલતું અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા અમદાવાદવાસીઓ પાસેથી તંત્ર દ્વારા બે દિવસમાં જ લગભગ 3 લાખથી વધારે દંડ વસુલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં માસ્ક […]

દિલ્હીમાં પ્રદુષણના કારણે વધ્યો કોરોનાનો મૃત્યું આંક -મૃત્યુ દરમાં 3 ટકાનો વધારો

દિલ્હીમાં પ્રદુષણના કારણે વધ્યો કોરોનાનો મૃત્યું આંક કોરોનાના કારણે મૃત્યુ દરમાં  3 ટકાનો વધારો દિલ્હીઃ- કોરોના મહાનમારીમાં થયેલા વધારામાં વાયુ પ્રદૂષણને મફેલાવવામાં મદદોટે ભાગે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, વાયુ પ્રદુષણના કારણે કોરોનાના દર્દીઓમાં શ્વાસ લેવામાં વધુ મુશ્કેલ સર્જાય રહી છે, દિલ્હી સહિત દેશના ઘણા શહેરોમાં પ્રદુષણના કારણે કોરોના દર્દીઓનો મૃત્યુ દર બમણો થયો છે. દિલ્હીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code