સીરમ સંસ્થા અને યૂએસની કોડાજેનિક્સ કંપનીએ કોરોનાની બીજી વેક્સિન કામ શરુ કર્યુ – આ વેક્સિનનો ડોઝ નાકમાં આપવામાં આવશે
સીરમ સંસ્થાએ યૂએસની કંપની સાથે મળીને બીજી વેક્સિન પર કામ શરું કર્યું અમેરીકાની કંપની સાથે સીરમ સંસ્થાએ કરાર કર્યો હતો અમેરીકાની બાયોટેક કંપની કોડાજેનિક્સ અને સીરમ સાથે કામ કરશે આ વેક્સિનનો ડોઝ નાકમાં આપવામાં આવશે વિશ્વની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા સતત વેક્સિન બનાવવાના કાર્યમાં જોતરાઈ છે, તેમના થકી […]