કોરોના વેક્સિનની કંપનીઓએ કેન્દ્ર પાસે કટોકટીની સ્થિતિમાં વેક્સિનના ઉપયોગની મંજુરી માંગી
દવા કંપનીઓએ પ્રસ્તાવ રજુ કર્યો કટોકટચિની સ્થિતિમાં દર્દીઓને દવાનો ડોઝ આપવા માંગી મંજુરી કેન્દ્ર સરકારની હા જરુરિ કેન્દ્રની પરવાનગી બાદ જ કાર્યવાહી થઈ શકે દિલ્હી-: સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, પરિસ્થિતિ હવે જાણે બેકાબુ બનતી જોવા મળી રહી છે, આ સમગ્ર સ્થિતિને જોતા દવા કંપનીઓએ કટોકટિની સ્થિતિમાં કોરોનાની વેક્સિનના ઉપયોગ કરવાની પરવાનગી માંગી […]