1. Home
  2. Tag "corona test"

હવે એક ફૂંક મારીને થશે કોરોનાનું પરિક્ષણ  – ભારત અને ઈઝરાયલ એ સંયુક્ત રીતે વિકસાવી આ ટેસ્ટ કીટ

એક ફૂંક મારીને મળશે કોરોના રિપોર્ટ  ભારત અને ઈઝરાઈલએ મળીને વિકસાવી આ ટેસ્ટ કીટ માત્ર ફૂંકના માધ્યમથઈ થશે પરિક્ષણ ભારત અને ઇઝરાઇલના વૈજ્ઞાનિકો દ્વારા સંયુક્ત રીતે એક અલગ પ્રકારની કોરોના ટેસ્ટ કિટ વિકસાવવામાં આવી છે,  કોરોના વાયરસની આ નવી તપાસ કરવાની પધ્ધતિ  થોડા દિવસો બાદ જનતા લાભ લઈ શકશે. આ પદ્ધતિનું નામ ‘ઓપન સ્કાય’ આપવામાં […]

રાજધાની દિલ્હીમાં કોરોના સામે નવી રણનીતિ અપનાવાઈ- ફોન કરીને ઘર બેઠા કોરોના ટેસ્ટ કરાવો

દિલ્હીમાં છેટલા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં વધારો કોરોનાને પહોંચી વળવા નવી રણનિતી અપનાવાઈ ઘરેથી ફોન કરીને કોરોના ટેસ્ટનું બુકિંગ કરાવી શકશો માંગ પર પરીક્ષણ કરવાની સુવિધા અને  હેલ્પલાઈન નંબર ટૂંક સમયમાં જારી કરાશે ઉપરાજ્યપાલ અનિલ બૈજલે બુધવારના રોજ કોરોનાને અટકાવવા માટેની નવી વ્યૂહરચના બનાવા પર ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને પરીક્ષણ ક્ષમતા વધારવા આદેશા આપ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code