ગૃહમંત્રી અમિત શાહ એ કોરોનાને આપી માત- રિપોર્ટ નેગેટિવ આવ્યો -થોડા દિવસ આઈસોલેશન હેઠળ રહેશે
ગૃહમંત્રી અમિત શાહ એ કોરોનાને હરાવ્યો આજે અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો 2જી ઓગસ્ટથઈ હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર તેમણે પોતે આ બાબતે ટચ્વિટ કરીને આપી જાણકારી હજી થોડા દિવસ આઈસોલેશન રહેશે અમિત શાહ દેશભરમાં કોરોનાના કેસનો વ્યાપ વધ્યો છે ત્યારે વિતેલી 2 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોના પોઝેટિવ આવ્યા હતા.ત્યાર […]