સુરત શહેરમાં કોરોનાનો કહેર વકર્યો – બપોર સુધીમાં જ કોરોનાના 170 કેસ સામે આવ્યા
સુરતમાં કોરોનાનો કહેર વકર્યો તંત્ર દ્રારા કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાના આદેશ બપોરે 12 વાગ્યા સુધીમાં 170 નવા કેસ નોંધાયા સુરત – સમગ્ર ગુજરાતમાં ફરી એક વખત કોરોના વાયરસએ માથું ઊચક્યું છે, દિવાળીના તહેવારો બાદ માર્કેટોમાં જોવા મળેલી ભીડ એ હવે કોરોનાનું રોદ્ર સ્વરુપ ઘારમ કર્યું છે, અમદાવાદમાં તો કેસ વધી જ રહ્યા છે પરંતુ સુપત […]