પ્રિયંકા ગાંધીનું કોંગ્રેસ અધ્યક્ષ બનવું નક્કી! CWC પહેલા થરુર-અમરિન્દર બાદ દક્ષિણ ભારતમાંથી ઉઠી માંગ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સાંસદ વી. હનુમંતરાવે મંગળવારે માગણી કરી છે કે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવે. અવિભાજીત આંધ્રપ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાવે કહ્યુ છે કે પ્રિયંકા લાવો, કોંગ્રેસ બચાવો. તેમણે કહ્યુ છે કે માત્ર પ્રિયંકા ગાંધી જ આખા દેશમાં કોંગ્રેસને ફરીથી બેઠી કરી શકે છે. હનુમંત રાવે કહ્યુ […]