ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની કોંગ્રેસે શરૂ કરી તૈયારીઓ, પ્રિયંકા ગાંધીને સોંપાઈ મહત્વની જવાબદારી
દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશની વિધાનસભાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશના કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત અન્ય રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રભારી અને મહાસચિવોની પણ નિમણુંક […]