પંજાબના મુખ્યમંત્રી સાથેની વાતાઘાટો બાદ ખેડૂતોનો નિર્ણય – 23 નવેમ્બરથી રેલ્વે ટ્રેક 15 દિવસ સુધી ખોલવામાં આવશે
દોઢ મહિનાનું આંદોલન અંતે ઠાળે પડ્યું ખેડુતોએ રેલ્વે ટ્રેક ટ્રેન માટે 15 દિવસ સુધી ખોલ્યો ચંડીગઢ-: પંજાબમાં છેલ્લા દોઢ મહિનાથી ખેડૂતોનું આદોલન ચાલી રહ્યું હતું, આ સમગ્ર બાબત વચ્ચે શનિવારના રોજ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહએ ખેડૂત સંગઠનો સાથે મુલાકાત કરી હતી અને રાજ્યોમાં તમામા ટ્રેન સંચ્લાન બાબતે વાત કરી હતી ,આ વાતાઘાટો વચ્ચે ખેડૂતોએ […]