કેળવણી-12ઃ સફળ જીવન માટે સાધ્ય અને સાધનની સ્પષ્ટતા શા માટે જરૂરી?
ડૉ. અતુલ ઉનાગર ખરેખર તો આપણને ગમતો વ્યવસાય મળવો જ જોઈએ. પણ થાય છે એવું કે અનેક લોકો પણ આપણી જ પસંદગીના વ્યવસાયને ચાહતા હોય છે. ઘણીવાર ઉમેદવારોની લાંબી હરોળને કારણે અમુક ચોક્કસ કામ દરેકને નથી મળતું હોતું. અમુક વ્યવસાયો એવા હોય છે કે જેને ચાહવા વાળાઓ અનેકગણા હોય છે. આથી એવું પણ બનતું હોય […]