1. Home
  2. Tag "china"

ભારતની જાસૂસીની ફિરાકમાં ડ્રેગન? દિલ્હીમાં લાગનારા 1.5 લાખ ચીની કેમેરા પર નીતિ પંચે ઉઠાવ્યા સવાલ

દિલ્હીની આમ આદમી પર્ટીની સરકાર રાજધાનીમાં ચીનની કંપની હિકવિઝનના 1.5 લાખ સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહી છે. કેજરીવાલ સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં કેમેરા લગાવવાનો કોન્ટ્રાક્ટ સરકારી કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને આપ્યો છે. તેવામાં સવાલ ઉઠી રહ્યા છે કે ક્યાંક ચીનની કંપનીના કેમેરા લગાવીને દેશની સુરક્ષા સાથે ખિલવાડ તો થઈ રહ્યો નથી ને. ક્યાંક રાજધાનીમાં ડ્રેગન તરફથી […]

તિયાનમેન ચોક હત્યાકાંડ: ચીનમાં 30 વર્ષ બાદ વધુ ઘેરાયું ટેન્ક મેનનું રહસ્ય

બીજિંગ: તે વ્યક્તિ દુનિયાભરમાં આઝાદી અને અસંમતિનું પ્રતિક છે. તસવીરો, ટેલિવિઝન શૉ, પોસ્ટર્સ અને ટીશર્ટ સહીત તમામ સ્થાનો પર તે હંમેશા દેખાય છે. પરંતુ ચીનના તિયાનમેન ચોક પર થયેલા હત્યાકાંડના ત્રણ દશકો બાદ પણ આ શખ્સને લઈને રહસ્ય વધુ ઘેરાયું છે. તિયાનમેન ચોક હત્યાકાંડના આજે ત્રણ દશક પૂર્ણ થયા છે અને તે વખતે ટેન્કોની સામે […]

અરુણાચલ પ્રદેશમાં ચીન બોર્ડર પાસે વાયુસેનાનું AN-32 એરક્રાફ્ટ ગાયબ, 13 લોકો છે સવાર

ભારતીય વાયુસેનાનું પરિવહન વિમાન એએન-32 સોમવારે બપોરે એક વાગ્યાથી મીસિંગ છે. આ પરિવહન વિમાન અરુણાચલ પ્રદેશમાં ચીન બોર્ડર પાસેથી મીસિંગ છે. આ વિમાનમાં આઠ ક્રૂ મેમ્બર અને પાંચ પ્રવાસીઓ એમ કુલ 13 પ્રવાસીઓ સવાર હતા. આ એરક્રાફ્ટે જોહરાટથી સવા બાર વાગ્યે ઉડાણ ભરી હતી અને અરુણાચલ પ્રદેશમાં આવેલા મેનચુકા ખાતેના એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડમાં જઈ રહ્યું […]

ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે દોલત બેગ ઓલ્ડી નજીક યોજાઈ બેઠક

મંગળવારે ભારત અને ચીનના સરહદી સુરક્ષાકર્મીઓ વચ્ચે પૂર્વ લડાખના દૌલત બેગ ઓલ્ડી અને તેઈન વેઈન ડેઈન ખાતેના મીટિંગ પોઈન્ટ ખાતે બેઠક યોજાઈ હતી. ભારતીય સુરક્ષાકર્મીઓના ડેલિગેશનનું નેતૃત્વ મેજર જનરલ અરવિંદ કપૂરે કર્યું હતું અને ચીનના ડેલિગેશનનું નેતૃત્વ સિનિયર કર્નલ જાન વેઈ હાને કર્યું હતું. ભારત અને ચીન વચ્ચેની સાડા ત્રણ હજાર કિલોમીટરથી પણ લાંબી સરહદે […]

Chinese Envoy says, “We’ve reached consensus with India breaking circle of ups and down in ties”

Chinese Ambassador to India Luo Zhaohui has said that disputes between the two neighbouring countries are as natural as issues between two brothers of a family staying under one roof. He said that India and China have reached a consensus to make bilateral ties stable and break the cycle of highs and lows in the relations between the two countries. Speaking to ANI on […]

એશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા પાંચ દેશોના મૂળભૂત આંકડાના લેખા-જોખા દ્વારા વિકાસનો હિસાબ

એશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા પાંચ દેશો છે. જેમાં ચીન, ભારત, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. ચીનની વસ્તી 139.5 કરોડ, ભારતની વસ્તી 133.4 કરોડ, ઈન્ડોનેશિયાની વસ્તી 26.4 કરોડ, પાકિસ્તાનની વસ્તી 20.1 કરોડ અને બાંગ્લાદેશની વસ્તી 16.5 કરોડ છે. 2018માં આખી દુનિયાની વસ્તી 7.46 અબજ હતી અને તેની દ્રષ્ટિએ એશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા […]

China’s Reaction on Mission Shakti!

China on Wednesday reacted guardedly to India’s anti-satellite missile test and expressed hope that all countries will uphold peace and tranquility in the outer space. Prime Minister Narendra Modi on Wednesday announced that India successfully test-fired an anti-satellite missile by shooting down a live satellite, describing it as a rare achievement that puts the country in […]

China destroys 30,000 incorrect world maps

According to the media reports, customs officials in China have destroyed 30,000 incorrect world maps prints in the country for not mentioning Arunachal Pradesh and Taiwan as a part of its territory. To highlighting its stand, China claims Arunachal Pradesh is a part of south Tibet and routinely it seems the visiting state to Indian […]

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ: ચીને પાકિસ્તાન આવાગમન કરતી તમામ ફ્લાઈટ્સ કરી રદ્દ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને જોતા ચીને મોટું પગલું ઉઠાવ્યું છે. ચીને પાકિસ્તાનથી આવનારી અને પાકિસ્તાન જનારી પોતાની તમામ ફ્લાઈટ્સને રદ્દ કરી છે. તેની સાથે જ ચીનના સત્તાવાર મીડિયાએ જણાવ્યુ છે કે તણાવને કારણે ચીને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી ઉડાણ ભરનારી પોતાની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને રી-રુટ કરી છે. ભારતની સાથે તણાવને કારણે પાકિસ્તાને પોતાનો એરસ્પેસ બંધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code