1. Home
  2. Tag "china"

ચીની સરકારે હોંગકોંગ માટે એર ઇન્ડિયાની ફલાઈટ પર મુક્યો પ્રતિબંધ

હોંગકોંગની એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ બે અઠવાડિયા સુધી લગાવ્યો પ્રતિબંધ દિલ્હી-હોંગકોંગની ફ્લાઇટમાં 11 કોરોનાના કેસો સામે આવ્યા હતા નવી દિલ્લી: ભારતની સરકારની ઉડ્ડયન કંપની એર ઇન્ડિયાને બે અઠવાડિયા માટે હોંગકોંગમાં ઉડાન પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંદર્ભે એર ઈન્ડિયાના એક અધિકારીએ કહ્યું કે, એર ઈન્ડિયાને સોમવારે પોતાની દિલ્હીથી હોંગકોંગ ફ્લાઈટ રદ કરવી પડી હતી. હોંગકોંગ […]

રશિયા બાદ ચીન પણ કરી શકે છે કોરોનાવાયરસની વેક્સિન બનાવી લીઘી હોવાની ઘોષણા

અમદાવાદ:  થોડા દિવસો પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા કોરોનાવાયરસની વેક્સિન બનાવી લીધી હોવાની ઘોષણા કરવામાં આવી હતી. કોરોનાવાયરસની વેક્સિનનું ફાઈનલ ટ્રાયલ કેટલાક દેશોમાં ચાલી રહ્યું છે ત્યારે ચીન પણ ટૂંક સમયમાં આ પ્રકારને ઘોષણા કરી શકે તેમ છે. મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર ચીનની સિનોવૈક બાયોટેક લીમીટેડ કંપનીએ મંગળવારે કોરોનાવાયરસનું અંતિમ પરીક્ષણ શરૂ કર્યું […]

ચીનની અમેરિકાને ધમકી, તાઈવાન મુદ્દે અમેરિકાને દૂર રહેવાની ચેતવણી

અમદાવાદ:  અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર, કોરોનાને લઈને વિવાદ, તાઈવાનને લઈને વિવાદ અને અન્ય રીતે પણ અનેક વિવાદ ચાલી રહ્યા છે. અમેરિકાની પહેલાથી જ તાઈવાન મુદ્દે ચીન સાથે તનાતની રહી છે અને હવે ચીન દ્વારા અમેરિકાની સીધી ધમકી આપી દેવામાં આવી છે. US saw more than 150,000 new #COVID19 cases & 2,000 deaths during US […]

ગલવાન ઘાટીને લઈને થયો ખુલાસો, ચીને પહેલેથી હૂમલો કરવાની કરી હતી તૈયારી

ચીનની ચાલનો થયો પર્દાફાશ ચીનની તમામ ચાલને નાકામ કરવા ભારત તૈયાર ભારત પણ વળતો જવાબ આપવા તૈયાર અમદાવાદ:  ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી ઝપાઝપી પર મોટો ખુલાસો થયો છે. ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો પર કરવામાં આવેલા હૂમલા વિશે તૈયાર થયેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે હૂમલો અચાનક નહીં પણ પુરી તૈયારી સાથે […]

ભારત-ચીન સીમા તણાવ વચ્ચે હિમાચલ પ્રદેશ વિસ્તારમાં ‘રાફેલ ફાઈટર પ્લેન’નો યુદ્ઘાભ્યાસ

હિમાચલ પ્રદેશ વિસ્તારમાં ‘રાફેલ ફાઈટર પ્લેન’નો યુદ્ઘાભ્યાસ સ્થિતિ અચાનક ગંભીર થતા પાયલટ લઈ શકે એક્શન વાયુસેનાના પાયલટ લઈ રહ્યા છે રાફેલ લડાકૂ વિમાનની ટ્રેનિંગ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની આસપાસ કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારત અને ચીનની સેના સામસામે છે,ત્યારે આ સમગ્ર તણાવની સ્થિતિને જોતા રાફેલ વિમાન દ્વારા રાત્રીના સમયે હિમાચલ પ્રદેશ વિસ્તારની આસપાસ ઉડાનનો અભ્યાસ […]

પાકિસ્તાન અને શ્રીલંકા બાદ ચીનની હવે બાંગ્લાદેશ પર નજર, જંગી રોકાણની તૈયારી

ચીનની હવે બાંગ્લાદેશ પર નજર અધધ રોકાણ કરીને બાંગ્લાદેશની પણ થઈ શકે છે શ્રીલંકા-પાકિસ્તાન જેવી હાલત રોકાણ કરી દેવા નીચે દબાવતા ચીનની નજરમાં હવે બાંગ્લાદેશ અમદાવાદ:  ચીને પાકિસ્તાન અને શ્રીલંકામાં જંગી રોકાણ કરીને આ બંન્ને દેશને તો દેવાના ભાર નીચે દબાવી જ દીધા છે. ચીનની આ મેલી રમતમાં હવે બાંગ્લાદેશ ફસાવવા જઈ રહ્યું છે. ચીનની […]

ભારતીય સેનાને આદેશ: ચીન બોર્ડર પર જરૂર પડ્યે આક્રમક વલણ અપનાવવાની છૂટ 

ભારતીય સેનાની ચીની હરકતો પર બાજ નજર ભારતીય સેના ચીની સેનાની નાપાક હરકત પર અપનાવે આક્રમક વલણ: સૂત્ર ભારતીય સેના અને વાયુસેનાને વધારે સતર્ક રહેવાના આદેશ: સૂત્ર અમદાવાદ:  ભારતમાં મોદી સરકાર ચીનને આર્થિક ફટકા પર ફટકા મારી રહી છે, ચીનના ભારતમાં ચાલી રહેલા પ્રોજેક્ટ અને વેપાર પર પણ પ્રતિબંધ લગાવી રહી છે ત્યારે બીજી સૂત્રો […]

શ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં મહિંદા રાજપક્ષેની જીત, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

અમદાવાદ:  હાલમાં જ શ્રીલંકામાં થયેલી સામાન્ય ચૂંટણીનું પરિણામ આવી ગયું છે, શ્રીલંકામાં મહિંદા રાજપક્ષેની 225માંથી 145 બેઠકો પર જીત થઈ છે. વાત એવી છે કે મહિંદા રાજપક્ષેના ભાઈ ગોતબયા રાજપક્ષે શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે અને હવે તેમની પણ જીત થતા શ્રીલંકામાં રાજપક્ષે બંધુઓનો બોલબાલો છે. વડાપ્રધાન મોદી દ્વારા મહિંદા રાજપક્ષને જીત બાદ શુભેચ્છા પણ પાઠવવામાં આવી […]

હવે ચીનની સેનાની ગતિવિધિઓ પર ભારતીય સુરક્ષા એજન્સી રાખશે બાજ નજર-આ રહ્યો સપૂર્ણ પ્લાન

  ભારતીય સુરક્ષા એજન્સી રાખશે બાજ નજર ચીનની સેના પર સેટેલાઈટના માધ્યમથી રાખશે નજર આ માટે 4 થી 6 સેટેલાઈટની અનિવાર્યતા ચીન પર બાજ નજર માટે આ સેટેલાઈટ સક્ષમ ચીન સેનાની ગતિવિધિઓ પર નજર રાખવા તેમજ ભારતીય ક્ષેત્રમાં દરેક 4 હજાર કિલો મીટરની વાસ્તવિક નિયંત્રણ રેખા પર બાજ નજર રાખવાની માંગ કરતા ભારતીય સુરક્ષા એજન્સીઓએ […]

રક્ષા મંત્રાલયે પહેલા ચીનની ઘૂસણખોરી સ્વીકારી, બાદમાં વેબસાઈટમાંથી માહિતી હટાવી

  – રક્ષા મંત્રાલયે વેબસાઈટ પર ચીનના અતિક્રમણની માહિતી આપી હતી – આ માહિતીને લગતા દસ્તાવેજો કર્યા હતા રજૂ – જો કે બાદમાં વેબસાઇટમાંથી આ દસ્તાવેજો હટાવ્યા ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં સતત તણાવ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને સરહદ પર વધુ તણાવ જોવા મળી રહ્યો છે. ચીન સતત LAC ( line of […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code