ભારત-ચીન સીમા વિવાદ: પેટ્રોલિંગ માટે ભારતીય સેના કરશે ખાસ ઊંટનો ઉપયોગ
દિલ્હીઃ ભારત-ચીન બોર્ડર પર ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે સરહદ ઉપર બંને દેશના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યાં છે. સરહદ ઉપર પેટ્રોલીંગ માટે ભારતીય સેનાની મદદમાં લદ્દાખના પ્રસિદ્ધ બે ખુંધવાળા ઊંટ ઝડપથી સેનામાં સામેલ કરવામાં આવશે. લેહમાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)એ ઊંટ ઉપર રિસર્ચ કર્યું છે. પૂર્વ લદ્દાખ વિસ્તારમાં 17 હજાર ફુટની ઉંચાઈ […]
