ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ: ચીને પાકિસ્તાન આવાગમન કરતી તમામ ફ્લાઈટ્સ કરી રદ્દ
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને જોતા ચીને મોટું પગલું ઉઠાવ્યું છે. ચીને પાકિસ્તાનથી આવનારી અને પાકિસ્તાન જનારી પોતાની તમામ ફ્લાઈટ્સને રદ્દ કરી છે. તેની સાથે જ ચીનના સત્તાવાર મીડિયાએ જણાવ્યુ છે કે તણાવને કારણે ચીને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી ઉડાણ ભરનારી પોતાની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને રી-રુટ કરી છે. ભારતની સાથે તણાવને કારણે પાકિસ્તાને પોતાનો એરસ્પેસ બંધ […]