અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ફાયર અધિકારી થયા કોરોના સંક્રમિત
અમદાવાદઃ શહેરમાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે હવે અમદાવાદના મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. અમદાવાદમાં ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુર, ડેપ્યુટી ફાયર અધિકારી અને એક મહિલા નગરસેવિકા પણ કોરોના સંક્રમિત થયાં હોવાનું જાણવા મળે છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 50 હજારથી વધારે પોઝિટિવ […]