છોટાઉદેપુરની આશ્રમ શાળાના 12 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, સાત દિવસ શાળા બંધ રખાશે
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત આઠ શહેરોમાં કોરોના મહામારીને પગલે ઓફલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં વિદ્યાર્થીઓને ઓફલાઈનની સાથે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન છોટાઉદેપુરમાં ઉત્તર બુનિયાદી આદિવાસી આશ્રમ શાળાના 12 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરના ચિચોડની […]