નશાના ધંધાનું કેન્દ્ર બન્યો કચ્છનો દરિયાકાંઠો, સતત પકડાઈ રહ્યાં છે ડ્રગ્સના પેકેટ
જખૌના કડિયાળી બેટ ખાતેથી ચરસના 28 પેકેટ મળ્યાં બે મહિનામાં દરિયાકાંઠા વિસ્તારમાંથી 1300થી વધારે પેકેટ પકડાયાં અમદાવાદઃ ગુજરાતમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી માટે કચ્છનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન હોય તેમ લાગી રહ્યું છે. કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી અવાર-નવાર ચરસના પેકેડ બીનવારસી હાલતમાં મળી આવે છે. દરમિયાન કોસ્ટગાર્ડે જખૌના કડિયાળી બેટ ખાતેથી રૂ. 42 લાખની કિંમતના […]