અસાધારણ જીદથી અખંડ ભારતનું નિર્માણ કરીને નવો ઈતિહાસ રચનાર અસાધારણ શિક્ષક એટલે ચાણક્ય
જ્ઞાન જીવનનું અજવાળું છે અને આ અજવાળું જીવનના અંધારાને ઉલેચી નાખે છે. શિક્ષક એટલે જીવનનું શિક્ષણ આપનાર, જીવતા શીખવાડનાર ગુરુ. જીવનપથ પર પદ-પદ માર્ગદર્શન આપનાર એટલે ગુરુ કે શિક્ષક. ભારત બહુરત્ના વસુંધરા છે. ભારતના રત્નરૂપી ઈતિહાસ પુરુષોના જીવનને પહેલ પાડીને જ્ઞાનજ્યોતિથી ચમકાવનારા શિક્ષકોથી ભારતનો ઈતિહાસ ભરેલો પડયો છે. ભગવાન શ્રીરામને પણ વસિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા […]