જમ્મુ-કાશ્મીરને આતંકવાદમુક્ત કરવાનો કેન્દ્ર સરકારનો પ્લાન
દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કર્યાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે પણ આતંકવાદને લઈને હજુ પણ અનેક સમસ્યાઓ ચાલી રહી છે. આતંકવાદ જેવી મોટી સમસ્યાને પાર પાડવા માટે હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે અને જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને જળમૂડથી નાથવા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભારતીય સુરક્ષા જવનાઓએ આતંકવાદીઓ સામે કાર્યવાહી કરીને ચાલુ […]
