કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય – હવે અનાજનું પેકિંગ પ્લાસ્ટિક બેગમાં નહી પરંતુ શણના કોથળામાં કરવું ફરજીયાત
કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય અનાજનું પેકિંગ હવે કંતાનના કોછળામાં કરવું પડશે વિતેલા દિવસ ગુરુવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર એ પ્રેસ કોન્ફોરન્સ કરીને કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા કેટલાક મહત્વના નિર્ણયો અંગે માહિતી આપી હતી, મંત્રીએ જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રાલ એ ઈથેલોન મિશ્રિત પેટ્રોલ કાર્યક્રમ હેઠળ […]