રાજ્યના અધ્યાપકો માટે CCC/CCC+ તથા હિન્દી/ગુજરાતીની પરીક્ષા સંદર્ભે GUSSની શિક્ષણમંત્રીને ફરી રજૂઆત
કોલેજોના અધ્યાપકોને CAS માટે CCC/CCC+ તથા હિન્દી/ગુજરાતીની પરીક્ષા પાસ કરવાની શરતનો મામલો ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે ફરી શિક્ષણમંત્રીને કરી રજૂઆત અગાઉ બેઠકમાં આ અન્યાયકારી જોગવાઇ દૂર કરવા GUSSએ રજૂઆત કરાઇ હતી રાજ્યની કોલેજોના અધ્યાપકોને CAS માટે UGCની ગાઇડલાઇન્સમાં કોઇ જ શરત રાખવામાં આવી નથી. જો કે, તેમ છત્તાં રાજ્યની કોલેજોના અધ્યાપકોના CAS માટે શિક્ષણ વિભાગ […]