ફિલ્મ જગતના 90 ટકા કલાકારો પોતાને અસુરક્ષિત સમજે છેઃ શ્રેયસ તલપડે
મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ચમક-દમકવાળી દુનિયા છે. જો તમામ લોકોને આકર્ષિત કરે છે. દર વર્ષે હજારો લોકો નાના શહેરોમાં નીકળીને માયાનગરમાં પોતાના સ્વપ્ન સાકાર કરવા આવે છે. અહીં આવીને કેટલાકને મંજીલ મળી જાય છે. જ્યારે કેટલાક સાઈડ કેરેકટર બની જાય છે. જ્યારે કેટલાક એવા પણ છે જેમને જીંદગીભર એક બ્રેક માટે ભારે મહેનત કરવી પડે છે. […]