કોરોનાના વૃદ્ધ દર્દીઓમાં ઈમ્યુનિટિ વધારે છે બીસીજી વેક્સિન – ICMR
ICMRA નું રિસર્ચ કોરોનાના વૃદ્ધ દર્દીઓમાં બીસીજી વેક્સિન ઈમ્યુનિટી વધારે છે સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે બીસીજી વેક્સિન વધુ અસરકાર કોરોના સામેની લડતામાં આઈસીએમઆર એ એક મોટા રાહતના સમાચાર આપ્યા છે, મળતી માહિતી પ્રમાણે હવે ક્ષય રોગમાં વાપરવામાં આવતી વેક્સિન હવે કોરોના સામે વૃદ્ધ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરુપ સાબિત થી છે, ઉંમર ઘરાવતા […]