ઓટો સેક્ટરની રિવર્સ જર્ની ચાલુ, કારોના વેચાણમાં 24 ટકા ઘટાડામાં સંભળાઈ રહી છે મંદીની આહટ
નવી દિલ્હી: દેશના ઓટો સેક્ટરની બદતર પરિસ્થિતિ હાલ સુધરતી દેખાઈ રહી નથી. ઘરેલુ પ્રવાસી કારોના વેચાણમાં ઘટાડો ચાલુ છે. જૂનમાં તેમાં 24.07 ટકાનો ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો. કુલ વાહનોના વેચાણમાં પણ 17 ટકાથી વધારે ઘટાડો આવ્યો છે. આ સેક્ટર પર નજર રાખનારા વિશેષજ્ઞો પ્રમાણે, જીએસટીના કારણે ઉંચી પડતર, ઓછી માંગ અને પુરતી રોકડની તંગી […]