જેટલીનો પીએમ મોદીને પત્ર: ” સ્વાસ્થ્ય સારું નથી, નવી સરકારમાં પ્રધાન બનાવશો નહીં”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી મેના રોજ સાંજે સાત વાગ્યે વડાપ્રધાન પદે શપથગ્રહણ કરવાના છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં સંભવિત કેબિનેટ પ્રધાનોની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે. આ ઘટનાક્રમ વચ્ચે અરુણ જેટલીએ પીએમ મોદીને પત્ર લખીને તેમને કેબિનેટમાં પ્રધાન નહીં બનાવવાની વાત કહી છે. જેટલીએ સ્વાસ્થ્યનો હવાલો આપતા પોતાને પ્રધાન નહીં બનાવવા માટે એક […]
