બ્યૂરોક્રસીને દુરસ્ત કરવાનો મોદી સરકારનો પ્લાન, માંગી અધિકારીઓની સર્વિસ પ્રોફાઈલ
બ્યૂરોક્રસીને દુરસ્ત કરવા પર મોદી સરકારનું ફોકસ DoPT દ્વારા માંગવામાં આવી અધિકારીઓની સર્વિસ પ્રોફાઈલ કેન્દ્ર સરકાર દ્વારા બ્યૂરોક્રસીને દુરસ્ત કરવા માટે વધુ એક પ્લાન આકાર લઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે (DoPT) તમામ મંત્રાલયોને એક નોટિસ મોકલીને અધિકારીઓની સર્વિસ પ્રોફાઈલ મંગાવી છે. તેના પ્રમાણે અધિકારીઓની સર્વિસ પ્રોફાઈલની સાથે જ, કેડર અને […]