દેશમાં હવે 7 નવા બુલેટ ટ્રેન કોરિડોરનું થશે નિર્માણ
દેશમાં હવે 7 નવા બુલેટ ટ્રેન કોરિડોર પણ બનશે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન એ ટ્રેનના કોરિડોરના ટેંડરના સેટને જારી કર્યો આ ટેંડર દિલ્હી-અમદાવાદ વચ્ચે દોડનારી હાઇસ્પીડ ટ્રેનોના કોરિડોર સંદર્ભે છે દેશમાં હવે 7 નવા બુલેટ ટ્રેન કોરિડોર બનશે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિ.એ હાઇસ્પીડ ટ્રેનોના કોરિડોરના ટેંડરના પહેલા સેટને જારી કર્યો છે. આ […]