1. Home
  2. Tag "bsf"

ભારતમાંથી સીમા પાર ગાયોની તસ્કરીમાં 96%નો ઘટાડો: બાંગ્લાદેશ

ભારતમાંથી બાંગ્લાદેશમાં ગેરકાયદેસર રીતે તસ્કરી કરીને લાવવામાં આવતા પશુઓની સંખ્યામાં 96 ટકાનો ઘટાડો થયો છે. બાંગ્લાદેશમાં મંગળવારે પ્રધાન અશરફ અલી ખાનની અધ્યક્ષતામાં થયેલી એક આંતર-મંત્રાલયી બેઠકમાં આ આંકડો બહાર આવ્યો છે. ઢાકા ટ્રિબ્યૂનના અહેવાલ પ્રમાણે, બેઠકમાં અધિકારીઓએ કહ્યુ કે બાંગ્લાદેશે માંસ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી લીધી છે. આના કારણે પાડોશી દેશ ભારત અને મ્યાંમારમાંથી પશુ […]

પંજાબના તરણતારણમાં બીએસએફે એર સ્ટ્રાઈક ગનથી તોડી પાડ્યું પાકિસ્તાની ડ્રોન

પંજાબના તરણતારણના ખેમકરણ સેક્ટરની બોર્ડર આઉટ પોસ્ટ ખાતે બીએસએફે એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડયું છે. સીમાની નજીકના રતોકે ગામમાં ગત રાત્રે એક પાકિસ્તાની ડ્રોન દેખાયું હતું. તેને બીએસએફે તાત્કાલિક કાર્યવાહી કરતા એર સ્ટ્રાઈક ગનથી નિશાન બનાવ્યું હતું. ગામના સરપંચ લખબીરસિંહે કહ્યુ છે કે તેમણે ખુદ ડ્રોનને જોયું, તેના પછી ફાયરિંગ થવા લાગ્યું, મોડી રાત્રે ગામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code